Home Videos ડાયાબિટીસ ના લક્ષણો | diabetes symptoms | diabetes ke lakshan | s…

ડાયાબિટીસ ના લક્ષણો | diabetes symptoms | diabetes ke lakshan | s…

32
0
SHARE



#healthtipsgujarati
આરોગ્ય ટીપ્સ ગુજરાતી
વિશ્વભરમાં diabetes ના સૌથી વધુ કેસ ભારતમાં જોવા મળે છે. ઘણી વખત કેટલાક લોકોને diabetes વિશે ત્યારે ખબર પડે છે જ્યારે તેના body ના કેટલાક ભાગો આંખ eyes, કિડની kidney અને હૃદય heart ને નુકસાન damage પહોંચાડે છે. સમયસર આ રોગની તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે. કિડની kidney ઉપર ડાયાબિટીસની ખૂબ જ ખરાબ અસર side effects પડે છે. કિડની ખરાબ થવી એ જીવલેણ પણ બની શકે છે.
જે લોકોને ડાયાબિટીસ થવાની સંભાવના વધુ હોય છે. તેના શરીરમાં પહેલેથી જ ઘણાં લક્ષણો symptoms જોવા મળે છે. પરંતુ જાણકારી ન હોવાને કારણે લોકો ડાયાબિટીસના લક્ષણો diabetes symptoms ને ઓળખી શકતા નથી. અને સમયસર સારવાર treatment ના અભાવને કારણે તેઓ ડાયાબિટીસનો શિકાર બને છે. તો તમને પણ તમારા શરીરમાં આવા લક્ષણો એક સાથે દેખાય તો તમે સુગર ટેસ્ટ sugar test જરૂર કરવો.
Diabetes symptoms
1. થાક લાગવો Feel tired
2. વારંવાર પેશાબ લાગવો Frequent urination
3. વારંવાર તરસ લાગવી Feeling thirsty again and again
4. વારંવાર ભૂખ લાગવી Feeling hungry
5. નજર કમજોર થવી Vision weakening
6. વજનમાં ઝડપથી ઘટાડો થવો Rapid weight loss
7. ઘા મટવામાં સમય લાગવો Delaying the wound
8. પેઢામાંથી લોહી નીકળવું Bleeding from the gums

👉 ડાયાબિટીસ થવાના કારણો👇👇👇

👉 ડાયાબિટીસ કેવી રીતે થાય છે👇👇👇

👉ઉધરસ ઘરેલુ ઉપચાર👇👇👇

👉ખાંડ ખાવાથી થાય છે 5 રોગો👇👇👇

👉સીતાફળના ફાયદ👇👇👇

👉સવારની આ 5 ભુલોના કારણે વજન વધે છે👇👇👇

👉વાળ સફેદ થવાના કારણો👇👇👇

👉કબજીયાતના સરળ ઘરેલુ ઉપચાર👇👇👇

👉કબજીયાત થવાના કારણો👇👇👇

👉આંખના નંબર ઉતારો ઓપરેશન વગર👇👇👇

👉આ વસ્તુઓ સાથે દુધ ક્યારેય ન પીવું.👇👇👇

👉એસીડીટી ના ઘરેલુ ઉપાય👇👇👇

👉એસીડીટી થવાના કારણો 👇👇👇

👉વજન વધારવા માટે ઘરેલુ ઉપાય👇👇👇

👉 પેટમાં ગેસના ઘરેલુ ઉપાય👇👇👇

👉 પેટમાં ગેસ થવાના કારણો👇👇👇

👉તમારૂ શરીર એક મહિના પહેલા આપે છે હાર્ટએટેકના સંકેતો👇👇

👉સ્વાસ્થ્ય માટે કેવું પાણી પીવું જોઈએ ?👇👇

👉કેન્સર થવાના કારણો👇👇

👉એસીડીટી અને ગેસ થવાના કારણો અને ઘરેલુ ઉપાય👇👇

👉આ 9 લક્ષણો બતાવે છે કે તમારા શરીરમા પાણીની ઉણપ છે.👇👇

#healthtips
#diabetesreasons
#diabetessymptoms
#healthylife
#lifestyle
#goodhabits
#typesofdiabetes
#symptoms
#type2diabetes
#type1diabetes
#diabetesmellitus
#diabetes
#sugar
આરોગ્યને લગતી રસપ્રદ માહીતી માટે સબ્સક્રાઈબ કરો Health tips gujarati ને.

source


LEAVE A REPLY